Famous Life Quotes in Gujarati - KeepQuoting

Famous Quotes in

"Life"

Famous Life Quotes in Gujarati

Like Quote

4

Share on Facebook Share on Twitter Report problem

જીવન માં ધ્યાન ધરવાનું ન હોય, રાખવાનું હોય

Shahbuddin Rathod

Shahbuddin Rathod

   Life
Like Quote

4

Share on Facebook Share on Twitter Report problem

અરેરે... ખુદા આ તે કેવું જીવન ! મરી જાય માણસ જીવવાની ફીકરમાં....??

Anil Jethva

Anil Jethva

   Life
Like Quote

1

Share on Facebook Share on Twitter Report problem

નથી પહોંચ્યો માણસ હજુ બીજા માનવી સુધી... મે સાંભળ્યું છે કે રોડકામ ચાલુ છે એ રસ્તાનું.. યુગોથી....

Anil Jethva

Anil Jethva

   Life
Like Quote

5

Share on Facebook Share on Twitter Report problem

જિંદગી મુહાવરા જેવી હોય છે, કોઈને સમજ પડે કોઈને ના પડે.

Smit Bhanushali

Smit Bhanushali

   Life
Like Quote

70

Share on Facebook Share on Twitter Report problem

જીવન એ જરુરીયાતો થી અનંત ઈચ્છાઓ સુધીની યાત્રા છે.

Kapil Shukla

Kapil Shukla

   Life
Like Quote

1

Share on Facebook Share on Twitter Report problem

જિંદગી મળી છે તો બઘડાટી બોલાવ દોસ્ત... શું લબાડ ની જેમ જીવવું...!

Hardik Vegad

Hardik Vegad

   Life
Like Quote

6

Share on Facebook Share on Twitter Report problem

જીવન એવુ જીવો કે પરમાત્માને પણ અદેખાઈ આવે અને એમને પણ મનુષ્ય અવતાર લેવાની ઈચ્છા થઇ જાય

Kapil Shukla

Kapil Shukla

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

જિંદગી માનવી હોઈને તો જિંદગીમાં એક ટકાનું ટેન્શન, અને નવાણું ટકાનું જીગર રાખો સાહેબ...પછી જુવો...

Savar Nu Satya

Savar Nu Satya

   Life

  • «
  •   1  
  • »

;