Famous Love Quotes in Gujarati - KeepQuoting

Famous Quotes in

"Love"

Famous Love Quotes in Gujarati

Like Quote

9

Share on Facebook Share on Twitter Report problem

જો હું સ્વર્ગ અને અમદાવાદ બન્ને નો મલિક હોઉં તો હું સ્વર્ગ ભાડે આપી ને અમદાવાદ માં જ રહું.

Bhushan Niru Mehta

Bhushan Niru Mehta

   Love
Like Quote

2

Share on Facebook Share on Twitter Report problem

યાદ તો એમને કરાય જે ભુલાય જતા હોઈ

Hardik Vegad

Hardik Vegad

   Love
Like Quote

2

Share on Facebook Share on Twitter Report problem

જાત સ્વરૂપે ધનુષ્ય તોડયુ... એ જ તો કથા હતી એના સ્વયંવરની...

Anil Jethva

Anil Jethva

   Love
Like Quote

2

Share on Facebook Share on Twitter Report problem

ભલે હો મૌન પણ હોઠ જો મલકાઈ જાય છે, તો સાંભળ્યા વિના અમને બધું જ સમજાઈ જાય છે

Kedar Dave

Kedar Dave

   Love
Like Quote

6

Share on Facebook Share on Twitter Report problem

એણે તો બસ કટોરો ભરી 'ઝેર' પીધું હતું.. મીરા એ ક્યાં કૃષ્ણ ને 'I LOVE YOU ' કીધું હતું..!!!

ShaileSh Oza

ShaileSh Oza

   Love
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

વાત અંગત છે, છતા કહુ...?? મગજમાં ભીડ હશે, હું દિલ માં રહુ...???

ShaileSh Oza

ShaileSh Oza

   Love
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

લખું તો ય શું હવે આ કલમથી...?? તું હવે વાંચવાની નથી.....અને બીજાને મારે વંચાવવું નથી.

Anil Asari

Anil Asari

   Love
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

એવું નથી કે પ્રેમ ખૂટ્યો છે... પણ હા... એ જતાવવાની રીત બદલાઈ છે...

Anil Asari

Anil Asari

   Love
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

હું તો આજે પણ તારા નામનો પહેલો અક્ષર ઘૂંટી ઘૂંટીને છાપાની પ્રિન્ટ બદલી બદલી નાખું છું...

Anil Asari

Anil Asari

   Love

  • «
  •   1  
  • »

;