Famous Quotes in Gujarati - KeepQuoting

Related Quotes To

"Gujarati Language"

Famous Quotes in Gujarati

Like Quote

70

Share on Facebook Share on Twitter Report problem

જીવન એ જરુરીયાતો થી અનંત ઈચ્છાઓ સુધીની યાત્રા છે.

Kapil Shukla

Kapil Shukla

   Life
Like Quote

11

Share on Facebook Share on Twitter Report problem

જીવન માં પોતાની Salary (વેતન) સિવાય કોઈ વાત પર્સનલી ના લેવી અને H I V સિવાય બધું જ Positive (સકારાત્મક) રાખવું

Bhushan Niru Mehta

Bhushan Niru Mehta

   Advice
Like Quote

10

Share on Facebook Share on Twitter Report problem

જો હું સ્વર્ગ અને અમદાવાદ બન્ને નો મલિક હોઉં તો હું સ્વર્ગ ભાડે આપી ને અમદાવાદ માં જ રહું.

Bhushan Niru Mehta

Bhushan Niru Mehta

   Love
Like Quote

9

Share on Facebook Share on Twitter Report problem

તૂટેલી તલવારે યુદ્ધ ના જીતાય..!!!

ShaileSh Oza

ShaileSh Oza

   Irony
Like Quote

8

Share on Facebook Share on Twitter Report problem

વફા ગોતવા નીકળ્યા હતા સાહેબ, Wi-Fi મળી ગયું ને ત્યાં જ બેસી ગયા....

ShaileSh Oza

ShaileSh Oza

   Funny
Like Quote

8

Share on Facebook Share on Twitter Report problem

એણે તો બસ કટોરો ભરી 'ઝેર' પીધું હતું.. મીરા એ ક્યાં કૃષ્ણ ને 'I LOVE YOU ' કીધું હતું..!!!

ShaileSh Oza

ShaileSh Oza

   Love
Like Quote

8

Share on Facebook Share on Twitter Report problem

વાત અંગત છે, છતા કહુ...?? મગજમાં ભીડ હશે, હું દિલ માં રહુ...???

ShaileSh Oza

ShaileSh Oza

   Love
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

નદી એના જીવનમાં પછડાટની સ્થિતિમાં આવે છે ત્યારે એ ધોધનું સ્વરૂપ ધારણ કરે છે. મતલબ પછડાટ વખતે એ સૌથી વધારે સૌન્દર્ય ધારણ કરે છે અને એટલે જ કુદરત પણ પ્રસન્ન થઈ મેઘધનુષ્ રૂપી સહી કરી આપે છે...

Anil Jethva

Anil Jethva

Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

તમારા સંચાલન માં આવડત હોવી જોઈએ, બાકી ભણેલા તો ભાડે મળે.

ShaileSh Oza

ShaileSh Oza

   Management
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

નાના બાળકોની પ્રવૃતિઓને ધ્યાનથી નીહાળવી કે શ્રી વિષ્ણુની પુજા કરવી એ બન્ને ઘટના સમાન છે....

Anil Jethva

Anil Jethva

   Advice
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

ખાધા પીધા ભર્યા પેટ, જખ્ખ મારે સામો શેઠ.

Bhrugen Joshi

Bhrugen Joshi

   Advice
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

જેને પણ પૂછું એને જલસા જ છે... દુનિયા દુખી હોવાની માત્ર અફવા જ છે...

ShaileSh Oza

ShaileSh Oza

   Reality
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

"દરિયો દરિયો શું કરો છો સાહેબ! ડૂબવા વાળા તો આંખોમાં પણ ડૂબી જાય છે..!! "

ShaileSh Oza

ShaileSh Oza

   Beauty
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

એક કળાકારે પ્રકાશિત થવા કરતા પ્રસ્થાપિત થવા પર વધારે ભાર મુકવો જોઈએ .

Bhushan Niru Mehta

Bhushan Niru Mehta

   Art
Like Quote

6

Share on Facebook Share on Twitter Report problem

ખુદ ને ખુશ રાખો એ સૌથી મોટી સેવા છે..

ShaileSh Oza

ShaileSh Oza

   Happiness
Like Quote

6

Share on Facebook Share on Twitter Report problem

ગમે તેટલું ઘોર અંધારું હોય પણ એક ડગલુ તો ચોકકસ આગળ વધી શકાય...

Anil Jethva

Anil Jethva

Like Quote

6

Share on Facebook Share on Twitter Report problem

સાસરે જતી દીકરીને પિતા હંમેશા આશીર્વાદ આપે છે કે ''સુખી થાજે...'' એને બદલે એમ આશીર્વાદ આપવા જોઈએ કે ''સુખી કરજે બેટા...''

Anil Jethva

Anil Jethva

   Advice
Like Quote

6

Share on Facebook Share on Twitter Report problem

જીવન એવુ જીવો કે પરમાત્માને પણ અદેખાઈ આવે અને એમને પણ મનુષ્ય અવતાર લેવાની ઈચ્છા થઇ જાય

Kapil Shukla

Kapil Shukla

   Life
Like Quote

5

Share on Facebook Share on Twitter Report problem

દરેક ગધેડો ગધેડો નથી હોતો, કોઈક Dr. કે Engineer પણ હોય..

ShaileSh Oza

ShaileSh Oza

   Funny
Like Quote

5

Share on Facebook Share on Twitter Report problem

એ કબૂતરે તમારી બારી ઉપર માળો નથી કર્યો સાહેબ, ખરેખર તો તમારી ઇમારત જ્યાં ઉભી છે ત્યાં ક્યારેક એનું ઝાડ હતું...

ShaileSh Oza

ShaileSh Oza

   Nature