જીવન એ જરુરીયાતો થી અનંત ઈચ્છાઓ સુધીની યાત્રા છે.

- Kapil Shukla

Related Quotes

Like Quote

4

Share on Facebook Share on Twitter Report problem

જીવન માં ધ્યાન ધરવાનું ન હોય, રાખવાનું હોય

Shahbuddin Rathod

Shahbuddin Rathod

   Life
Like Quote

4

Share on Facebook Share on Twitter Report problem

અરેરે... ખુદા આ તે કેવું જીવન ! મરી જાય માણસ જીવવાની ફીકરમાં....??

Anil Jethva

Anil Jethva

   Life
Like Quote

1

Share on Facebook Share on Twitter Report problem

નથી પહોંચ્યો માણસ હજુ બીજા માનવી સુધી... મે સાંભળ્યું છે કે રોડકામ ચાલુ છે એ રસ્તાનું.. યુગોથી....

Anil Jethva

Anil Jethva

   Life
Like Quote

5

Share on Facebook Share on Twitter Report problem

જિંદગી મુહાવરા જેવી હોય છે, કોઈને સમજ પડે કોઈને ના પડે.

Smit Bhanushali

Smit Bhanushali

   Life
Like Quote

71

Share on Facebook Share on Twitter Report problem

જીવન એ જરુરીયાતો થી અનંત ઈચ્છાઓ સુધીની યાત્રા છે.

Kapil Shukla

Kapil Shukla

   Life
Like Quote

2

Share on Facebook Share on Twitter Report problem

જિંદગી મળી છે તો બઘડાટી બોલાવ દોસ્ત... શું લબાડ ની જેમ જીવવું...!

Hardik Vegad

Hardik Vegad

   Life
Like Quote

7

Share on Facebook Share on Twitter Report problem

જીવન એવુ જીવો કે પરમાત્માને પણ અદેખાઈ આવે અને એમને પણ મનુષ્ય અવતાર લેવાની ઈચ્છા થઇ જાય

Kapil Shukla

Kapil Shukla

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

જિંદગી માનવી હોઈને તો જિંદગીમાં એક ટકાનું ટેન્શન, અને નવાણું ટકાનું જીગર રાખો સાહેબ...પછી જુવો...

Savar Nu Satya

Savar Nu Satya

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

જિંદગી મળી છે તો બઘડાટી બોલાવ દોસ્ત... શું લબાડ ની જેમ જીવેછો..!

Naren Solanki

Naren Solanki

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

ગજબ નો જમાનો છે સાહેબ.. કાલે અમારા થી શીખેલા આજે અમને જ શીખામણ આપે છે..!

Gaurav Desai

Gaurav Desai

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

સૂકા હોંઠો થી જ થાય છે મીઠી વાતો.. #સાહેબ.... બાકી તરસ બુઝાય જાય તો શબ્દો ને માનવી બંને બદલાય જાય છે

Gaurav Desai

Gaurav Desai

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

માંગતા તો મંગાઈ ગયો અવતાર પતંગિયાનો ઈશ્વર પાસે, પણ #સાહેબ... ક્યાં ખબર હતી કે જગત માં ફુલો પ્લાસ્ટિકના જ વધ્યા છે....!!

Gaurav Desai

Gaurav Desai

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

જિન્દગી તો સસ્તી જ છે,#સાહેબ..! બસ આપણા જીવવાના નખરાં થોડા મોંઘા છે..!

Gaurav Desai

Gaurav Desai

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

સાગરને આમંત્રણ ન હોય... #સાહેબ...... એ તો કિનારા તરફ જ દોડે...!!!!

Gaurav Desai

Gaurav Desai

   Life
Like Quote

0

Share on Facebook Share on Twitter Report problem

કોઈ એ મને પૂછ્યું કેમ તારા followers ઓછા થઈ ગયા, મેં કીધું કે દોસ્ત, આપણા જીવન માં પણ ચડાવ ઉતાર આવતા હોય છે, આતો twitter છે

Gaurav Desai

Gaurav Desai

   Life
Like Quote

4

Share on Facebook Share on Twitter Report problem

સત્યની મજાક ના હોય સાહેબ, અસત્યથી મજાક થાય છે...

Sanket Jethva

Sanket Jethva

   Life
Like Quote

4

Share on Facebook Share on Twitter Report problem

જીવનમાં સત્યની કડવાશ એ જ સાચું સુખ......

Sanket Jethva

Sanket Jethva

   Life

  • «
  •   1  
  • »